ભરૂચ પોલીસ દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ

ભરૂચ પોલીસ દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં જિલ્લા પોલીસ અધિક્ષક સહીત અધિકારીઓ ગરબે ઘૂમ્યાં