ભરૂચમાં જાહેરમાર્ગ ઉપર હાથમાં સાંપ રાખી બાઈક ઉપર જતા બે યુવાન નજરે પડ્યા,

ભરૂચમાં જાહેરમાર્ગ ઉપર હાથમાં સાંપ રાખી બાઈક ઉપર જતા બે યુવાન નજરે પડ્યા, પોતાના અને અન્ય વાહન ચાલકો માટે જોખમી પરિસ્થિતિનું નિર્માણ, ભરૂચના નગર પાલિકા રોડનો વિડીયો વાયરલ થયો