ભરૂચમાં જાહેરમાર્ગ ઉપર હાથમાં સાંપ રાખી બાઈક ઉપર જતા બે યુવાન નજરે પડ્યા, પોતાના અને અન્ય વાહન ચાલકો માટે જોખમી પરિસ્થિતિનું નિર્માણ, ભરૂચના નગર પાલિકા રોડનો વિડીયો વાયરલ થયો